ઉછામણીની યાદી

📋
ઑફલાઇન ઉછામણી — બિરાજમાન દેવોની મૂર્તિઓ તેમજ અન્ય લાભ ઉછામણી શુભારંભ રકમ — આ ઉછામણી ઑફલાઇન (સ્થળ પર) યોજાશે.
#વિગતવાર યાદીરકમ (₹)
1 શ્રી ગણપતિ દાદાની મૂર્તિ એવં વસ્ત્ર- અલંકાર અર્પણ કરનાર દાતાશ્રી ₹ 271,111.00
2 શ્રી રામજી મંદિર, ઉમિયાજી મંદિર એવં રાધાકૃષ્ણ મંદિર સંકુલના યજમાનશ્રી (ત્રણેય મંદિર સંકુલના નામાભિધાન ભાગ્યશાળી યજમાનશ્રી જે પ્રતિષ્ઠા મહોત્સવના અંતે ગ્રામજનો ને મંદિર અર્પણ કરી ખુલ્લુ મૂકાશે) ₹ 2,555,555.00
3 શ્રી ઉમિયા માતાજીની મૂર્તિ એવં વસ્ત્ર- અલંકાર અર્પણ કરનાર દાતાશ્રી ₹ 611,111.00
4 શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ એવં વસ્ત્ર- અલંકાર અર્પણ કરનાર દાતાશ્રી ₹ 371,111.00
5 શ્રી રાધાજીની મૂર્તિ એવં વસ્ત્ર- અલંકાર અર્પણ કરનાર દાતાશ્રી ₹ 331,111.00
6 શ્રી વીર હનુમાન દાદાની મૂર્તિ એવં વસ્ત્ર- અલંકાર અર્પણ કરનાર દાતાશ્રી ₹ 271,111.00
7 શ્રી તુલસીમાતાના ક્યારાના દાતાશ્રી ₹ 555,555.00
8 શ્રી ગણપતિ દાદાની મૂર્તિ પ્રતિષ્ઠાના યજમાનશ્રી ₹ 411,111.00
9 શ્રી વીર હનુમાનદાદાની મૂર્તિ પ્રતિષ્ઠાના યજમાનશ્રી ₹ 411,111.00
10 શ્રી દાસ હનુમાનદાદાની મૂર્તિ પ્રતિષ્ઠા યજમાનશ્રી ₹ 411,111.00
11 શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા, મહોત્સવના મુખ્ય યજમાનશ્રી એવં વસ્ત્ર- અલંકાર અર્પણ કરનાર યજમાનશ્રી ₹ 1,151,111.00
12 શ્રી સીતામાતાની મૂર્તિ પ્રતિષ્ઠા એવં વસ્ત્ર- અલંકાર અર્પણ કરનાર યજમાનશ્રી ₹ 811,111.00
13 શ્રી લક્ષ્મણજીની મૂર્તિ પ્રતિષ્ઠા એવં વસ્ત્ર- અલંકાર અર્પણ કરનાર યજમાનશ્રી ₹ 555,555.00
14 શ્રી ઉમિયા માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠાના યજમાનશ્રી ₹ 755,555.00
15 શ્રી રાધાજીની મૂર્તિ પ્રતિષ્ઠાના યજમાનશ્રી ₹ 555,555.00
16 શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠાના યજમાનશ્રી ₹ 777,777.00
17 શ્રી ત્રણેય મંદિરના વાસ્તુ પૂજન કરનાર યજમાનશ્રી ₹ 511,111.00
🏷️
61+
કુલ ઉછામણી
Total Bid Items
🔨
43+
કુલ બોલી મળી
Total Bids Placed
👥
29+
કુલ બોલીદારો
Total Bidders